Nami Gaya E Gami Gaya — Superhit Gujarati Comedy Natak Full 2018 — Kalpana Diwan — Sachi Joshi

By | 11.10.2018



#natak #GujaratiNatak #ComedyNatak
The story revolves around sixty-year old widow Gomti Bhatt and her two sons Vishesh and Rashesh. Vishesh is married to Sarita and they have a son called Deep. Rashesh is in love with Somya. She wants to get married to him. But the minute Rashesh comes to know that he will be deprived of the family fortune if he goes for love marriage, he abandons Somya. He is ready to get engaged to a NRI girl Madhuri as suggested by his mother. To teach Rashesh a lesson, his girlfriend Somya moves in to his house disguised as a maidservant. Eventually Gomti comes to know about her sons’ intention of leaving her alone once they get their share of the father’s wealth. A twist to the story comes in when the mother suddenly announces her plans of remarriage with Parsi manager who is taking care of administrative affairs of their business. Needless to say many hilarious situations arise and the play is supposedly replete with one-liners mocking the youngsters from so-called modern generation whose actions are driven by selfish motives.

નમી ગયા એ ગમી ગયા
60 વર્ષીય વિધવા ગોમતી ભટ્ટ તેમના બે પુત્રો વિશેષ અને રાશેષની સાથે રહે છે. વિશેષના લગ્ન સરિતાની સાથે થયા છે અને તેમનો દીપ નામનો દીકરો છે. રાશેષ સૌમ્યાને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. રાશેષને ખબર પડે છે કે જો તે પ્રેમ લગ્ન કરશે, તો તેને પારિવારિક વારસો ગુમાવવો પડશે. આથી તે સૌમ્યાને છોડી દે છે. તે માતાની પસંદ કરેલી NRI છોકરી માધુરી સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. રાશેષને પાઠ ભણાવવા માટે તેની ગર્લફ્રેન્ડ સૌમ્યા એક નોકરાણી બનીને તેના ઘરમાં પ્રવેશ કરે છે.
બીજી બાજુ માતા ગોમતીને ખબર પડે છે કે તેના બંને સંતાનો સંપત્તિ મળ્યા પછી તેને ત્યજી દેવા માગે છે. વાર્તામાં નવો વળાંક આવે છે જ્યારે માતા ગોમતી તેમના પારસી મેનેજર સાથે લગ્ન કરવાનું નક્કી કરે છે. ત્યાર બાદ ઘણી રમુજી ઘટનાઓ ઘટે છે. આધુનિક પેઢીના યુવાનોની સ્વાર્થી મનોવૃત્તિ પર વ્યંગ્ય કરતા સંવાદો આ નાટકને વધારે મજેદાર બનાવે છે.

Producer: Dilip Somaiya
Director: Manoj Shah
Writer: Pankaj Trivedi, Abbas Hirapurwala
Cast: Kalpana Diwan, Sachi Joshi, Abhay Chandarana, Chitrak Shah, Jyothika Shah, Hormuz Chesun, Jigish Vyas, Prem Parmar, Niyati Joshi

«Now Airtel DTH subscribers can watch superhit Gujarati Dramas on Ch. No. 577 @ Rs. 39/month only. To subscribe, give a missed call from your registered number on 9109454545.
નવા નાટક, ફિલ્મ, ગીત, કોમેડી સીન વગેરે અપલોડ થયાની જાણકારી તમારા ઇમેઇલ એડ્રેસ પર મેળવવા માટે હમણા જ આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો:
http://www.youtube.com/subscription_center?add_user=shemaroogujarati

To get regular updates on new releases(Natak, Films, Songs, Comedy Scenes and much more), subscribe to our channel:
http://www.youtube.com/subscription_center?add_user=shemaroogujarati

To Enjoy Gujarati Plays Nonstop, Download Shemaroo Gujarati Natak App on your phone.
Give missed call on 9222231242 to download.
Or Visit Apple App Store : https://goo.gl/RLBoqe
Google Play Store : https://goo.gl/LqlaQj

Urban Gujarati Movies (Gujjubhai The Great, Chhello Divas, Polam Pol, Kevi Rite Jaish & More)
http://bit.ly/2eEJhPa

Best of Siddharth Randeria ( Gujjubhai )
https://goo.gl/IytVqc

Best of Sanjay Goradia
https://goo.gl/lNf4vE

Best Gujarati Dramas ( શ્રેષ્ઠ ગુજરાતી ડ્રામા )
https://goo.gl/OhoOOx

Comedy Dramas (રમુજી નાટકો )
https://goo.gl/95Wnzx

Family Comedy Dramas ( કૌટુંબિક ડ્રામા )
https://goo.gl/pRMUkR

Gujarati Comedy Scenes – Gujarati Jokes
https://goo.gl/I3xWZ5

Other Dramas ( નાટકો )
https://goo.gl/H8vKj8

Gujarati Natak Promos
https://goo.gl/HZqjKk

Gujarati Jokes – Vasant Paresh, Sairam Dave, Harsur Gadhvi & others
https://goo.gl/ODJ0jp

Gujarati Songs – Garba, Aarti, Bhajan, Navratri, Dandiya, Lok Geet, Gujarati film songs and more
https://goo.gl/UxhFVG

Sign up for Free and get daily updates on New Videos, exclusive Web Shows, contests & much more
http://youtube.shemaroo.com/default.aspx

Send us your feedback and suggestions at : connect@shemaroo.com

source